લખાણ પર જાઓ

વિરાટ કોહલી

વિકિપીડિયામાંથી
Prashiv Modi (ચર્ચા | યોગદાન) (જોડણી સુધારી) દ્વારા ૦૦:૧૯, ૧૯ જાન્યુઆરી ૨૦૧૭ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો

વિરાટ કોહલી એ ભારતનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્લેયર છે. જે વર્તમાનમાં ભારતનો દરેક ફોર્મેટમા કેપ્ટન છે. જમણાં હાથે બેટિંગ કરતા આ બેટ્સમેને અનેકવિધ સિદ્ધિઓ હાંસિલ કરી છે. કોહલીએ તેનાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા Espn ની ૨૦૧૬ની world's most famous athletes ની યાદીમાં આઠમો ક્રમાંક હાંસિલ કર્યો છે. તેં IPL માં રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી રમે છે અને જેમાં તેં આ ટીમ નો કેપ્ટન પણ છે.