Google Wallet

4.4
15.9 લાખ રિવ્યૂ
50 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

Google Wallet તમને તમારી આવશ્યક વસ્તુઓનો ઝડપી, સુરક્ષિત ઍક્સેસ આપે છે. ફ્લાઇટમાં મુસાફરી કરો, મૂવી જોવા જાઓ અને તમારા મનપસંદ સ્ટોર પર રિવૉર્ડ મેળવવા જેવું બીજું ઘણું કરો - આ બધું બસ તમારા Android ફોન પરથી. તમે ઑફલાઇન હો તો પણ, બધું એક જ જગ્યાએ સુરક્ષિત રાખો.

સુવિધાજનક
તમને ઝડપથી જોઈતું હોય તે મેળવો
• તમારી દરરોજની આવશ્યક વસ્તુઓ ઍક્સેસ કરવાની ત્રણ ઝડપી રીત: ઝડપી ઍક્સેસ માટે તમારા ફોનના ઝડપી સેટિંગનો ઉપયોગ કરો, તમારી હોમસ્ક્રીન પરથી Wallet ઍપ ખોલો અથવા જ્યારે તમારા હાથ વ્યસ્ત હોય, ત્યારે Google Assistantનો ઉપયોગ કરો.
કાર્ડ, ટિકિટ અને પાસ જેવી બીજી ઘણી વસ્તુઓ સાથે રાખીને ચાલો
• વધુ વસ્તુઓ સાથે રાખતા ડિજિટલ વૉલેટ વડે ફ્લાઇટમાં મુસાફરી કરો, કૉન્સર્ટ અથવા તમારા મનપસંદ સ્ટોર પર રિવૉર્ડ મેળવો
તમને જે વસ્તુની જરૂર હોય, એ જ સમયે તમને આની જરૂર છે
• જ્યારે તમને જે વસ્તુની જરૂર હોય, એ જ સમયે તમારું Wallet તમને સૂચવશે કે તમારે શેની જરૂર છે. મુસાફરીના દિવસે તમારા બોર્ડિંગ પાસ માટે નોટિફિકેશન મેળવો, જેથી તમારે ક્યારેય ફરીથી તમારી બેગ ફંફોસવાની જરૂર નહીં પડે.

સહાયરૂપ
સમગ્ર Google પર વિક્ષેપરહિત એકીકરણ
• ફ્લાઇટ સંબંધિત અપડેટ અને ઇવેન્ટના નોટિફિકેશન જેવી તાજેતરની માહિતી સાથે તમારા Calendar અને Assistantને અપ ટૂ ડેટ રાખવા માટે તમારું Wallet સિંક કરો
• Maps અને Shopping જેવી બીજી ઘણી ઍપમાં તમારા પૉઇન્ટ બૅલેન્સ અને લૉયલ્ટિના લાભ જોઈને વધુ સ્માર્ટ રીતે ખરીદી કરો
ઝટપટ શરૂ કરો
• Gmail પર તમે સાચવેલા કાર્ડ, બોર્ડિંગ પાસ અને લૉયલ્ટિ કાર્ડ જેવી બીજી ઘણી વસ્તુઓ આયાત કરવાની ક્ષમતા સેટઅપ કરવાનું વિક્ષેપરહિત બનાવે છે.
મુસાફરીમાં માહિતગાર રહો
• Google Searchમાંથી મેળવેલી તાજેતરની માહિતી વડે ફ્લાઇટમાં મુસાફરી કરવાનું સહેલું બનાવો. Google Wallet તમને ગેટમાં થતા બદલાવો અથવા ફ્લાઇટ સંબંધિત અનપેક્ષિત વિલંબ વિશે સતત માહિતગાર રાખી શકે છે.

સલામત અને ખાનગી
બધી વસ્તુઓ સાથે રાખીને ચાલવાની એક સુરક્ષિત રીત
• તમારી બધી આવશ્યક વસ્તુઓને સુરક્ષિત રાખવા માટે Google Walletના દરેક ભાગમાં સુરક્ષા અને પ્રાઇવસી બિલ્ટ-ઇન હોય છે.
એવી Android સુરક્ષા જેના પર તમે વિશ્વાસ રાખી શકો છો
• 2-પગલાંમાં ચકાસણી, Find My Phone અને રિમોટલી ડેટા કાઢી નાખવા જેવી Andoridની વિગતવાર સુરક્ષા સંબંધિત સુવિધાઓ વડે તમારા ડેટા અને આવશ્યક વસ્તુઓને સુરક્ષિત રાખો.
તમારા ડેટા તમારા નિયંત્રણમાં છે
• ઉપયોગમાં સરળ પ્રાઇવસીને લગતા નિયંત્રણો તમને સમગ્ર Google પર તમારી પસંદ અનુસારના અનુભવ માટે માહિતી શેર કરવાનું પસંદ કરવાની મંજૂરી આપે છે.

Google Wallet બધા Android ફોન (Pie 9.0+) પર ઉપલબ્ધ છે.

હજુ પ્રશ્નો છે? સીધા support.google.com/wallet પર જાઓ.
આ રોજ અપડેટ કર્યું
29 મે, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
વ્યક્તિગત માહિતી નાણાકીય માહિતી અને અન્ય 2
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
સ્થાન વ્યક્તિગત માહિતી અને અન્ય 8
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો
સ્વતંત્ર સુરક્ષા રિવ્યૂ

રેટિંગ્સ અને સમીક્ષાઓ

4.4
15.6 લાખ રિવ્યૂ

નવું શું છે?

• નવા Google Wallet વડે બધું એક જ જગ્યાએ સુરક્ષિત રાખો, પછી ભલેને તમે ક્યાંય પણ જતા હો.
• તમારા લૉયલ્ટિ કાર્ડ, કૉન્સર્ટની ટિકિટ, અને બોર્ડિંગ પાસ જેવી બીજી ઘણી આવશ્યક વસ્તુઓના વધુ ઝડપી, વધુ સલામત, વધુ સરળ ઍક્સેસનો આનંદ માણો – આ બધું બસ તમારા Android ફોન પરથી.